પારદર્શી - 7

(36)
  • 2.5k
  • 4
  • 1.4k

પારદર્શી-7 જે ઘટનાઓ માનવ પ્રયાસ કે માનવીનાં હસ્તક્ષેપ વિના ઘટતી હોય એના તરફ જો બારીકાઇથી ધ્યાન જાય તો આખરે માનવમન એને ચમત્કારમાં જ ગણી લે છે.અમુક સુક્ષ્મ સત્યો હજુ પરદા પાછળ જ રહ્યાં છે.નાની કે મોટી ઘટનાઓ બને ત્યાંરે જો એની પાછળ કોઇ કારણ કે કર્તા અદ્રશ્ય રહે તો એ ઘટનાની છાપ માનવમનમાં ડર પણ ઉત્પન્ન કરે છે.એવો જ ડર સમ્યકની ફેકટરીનાં પેલા હેડમિકેનીક ને પણ લાગી ગયો.જેના ઉપર મૃત્યુસમાન હથોડો પડતો રોકીને સમ્યકે એનો અદ્રશ્ય બચાવ કર્યોં હતો.બીજા દિવસે ફેકટરી પર સમ્યકને જાણવા મળ્યું કે એ આજે રજા પર છે.કારણમાં એને ખુબ જ તાવ