KING - POWER OF EMPIRE - 47

(116)
  • 4k
  • 7
  • 1.5k

(આગળના ભાગમાં જોયું કે ફંકશન મા દેશના ટોપ બિઝનેસમેન આવે છે, ઘણા બધા લોકો ને અલગ અલગ ફિલ્ડ મા કેટલાય એવોર્ડ મળે છે એ સાથે જ નવા ચેરમેન ની જાહેરાત થાય છે પણ બધા જે નામ ચેરમેન તરીકે વિચારી રહ્યાં હતાં એના સ્થાને જયદેવ પવાર નવા ચેરમેન બને છે અને એ સાથે જ કિંગ ના નામની ઘોષણા થાય છે પણ હવે કિંગ કંઈ જગ્યાએ થી આવશે એ જોવા બધા આતુર હતા. )સ્ટેજ પર સ્મોક મશીન માંથી સ્મોક છુટે છે, સ્ટેજ પર રહેલી ડિજિટલ સ્ક્રીન ખૂલે છે, બધા ની નજર દરવાજા પરથી હટી ને ત્યાં જાય છે, સ્મોક ને કારણે ચહેરો