પ્રેમ કે પ્રતિશોધ - 15

(79)
  • 3.2k
  • 5
  • 2.4k

પ્રેમ કે પ્રતિશોધ-15(આગળ જોયું કે વિનય અને બધા મિત્રો રવિવારના દિવસે કાંકરિયા ગયા હોય છે. જ્યાં અજય દિવ્યાને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યો હોય છે.)હવે આગળ.......વિનય, અજય અને નિખિલ ત્રણેય જ્યાં રાધીને બીજા મિત્રો હતા ત્યાં પહોંચે છે.“સુનીલભાઈ, હવે આગળનું કઈ પ્લાન ખરું?"નિખિલે સુનિલ પાસે પહોંચતા જ કહ્યું.સુનિલે એકાદ મિનિટ વિચારીને કહ્યું“ના, કંઈ નહીં ચાલો તળાવ ફરતે એક રાઉન્ડ થઈ જાય?"વિકાસ-“એ ભાઈ, તને ખબર છે લગભગ અઢી કિલોમીટર છે હો!"સુનિલે જવાબ આપતાં કહ્યું,“હા ખબર છે. પણ થોડીક વોક જેવું થઈ જાય ને."રાધીએ વચ્ચે કહ્યું,“તમારે જવું હોય તો જાવ, હું અને દિવ્યા અહીં જ થોડેક સુધી જઈશું"“તો તો વિનયને પૂછવાનો પ્રશ્ન જ