બંધ બંગલો

(70)
  • 2.7k
  • 11
  • 1.2k

?આરતીસોની? ❣️બંધ બંગલો❣️હું જ્યોતિન્દ્ર.. મારી પત્ની વિમળા અને અમારે બે બાળકો.. અમે નવા બંગલામાં રહેવા આવ્યા..! આમ તો નવો બંગલો ન કહી શકાય કેમકે અવાવરૂ પડેલો બંગલો ખરીદ્યો હતો અને સરસ નવું રંગ રોગાન કરાવી, નવા વાઘા સજાવી ચકાચક નવો બંગલો તૈયાર કરી ધામધૂમથી વાસ્તુ પૂજન કરાવી ગૃહ પ્રવેશ કર્યો હતો.. અમારા બંગલાની બરાબર સામે વર્ષોથી એક બંગલો બંધ હાલતમાં પડી રહ્યો હતો.. ગેટની સાઈડના એક થાંભલે બહાર જૂનવણી સ્ટાઈલમાં તકતી લગાવી હતી. એમાં ‘દામોદરભાઈ કચરાભાઈ ગાંધી’ લખ્યું હતું.. મારી પત્ની વિમળા કાયમ કહેતી, “અહીં સામેના બંગલામાં કોઈ રહેવા આવી જાય તો થોડી