KING - POWER OF EMPIRE - 46

(119)
  • 3.6k
  • 5
  • 1.6k

(આગળના ભાગમાં જોયું કે ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ ને ડેવિલ આઈ વિશે ખબર પડે છે, બીજી તરફ શૌર્ય પણ હવે તૈયાર થઈ જાય છે કારણ કે બહુ જલ્દી ખરાખરી નો ખેલ શરૂ થવાનો હતો, શૌર્ય પોતાની કંપની પર જતો રહે છે અને ત્યાં જ રહેવાનું નક્કી કરે છે અને કોઈક હતું જે શૌર્ય ની સોચ કરતાં પણ વધારે ખતરનાક હતું કોણ છે એ ખલનાયક? )કાનજીભાઈ પોતાના રૂમમાં ખુરશી પર બેઠાં બેઠાં વિચારો મા ખોવાય ગયા હતા, આજે સાંજે ફંકશન હતું, પણ એક દિવસ તેમણે કંઈ રીતે વિતાવ્યો તે પોતે જ જાણતા હતા, શૌર્ય તો કંપની પાસે આવેલા પેન્ટ હાઉસ મા એ