નદી ફેરવે વહેણ્ - 11

(24)
  • 2.4k
  • 4
  • 1.1k

સંવાદ ને સમાચાર મળ્યા કે સુર પટ્ટણી ને હાર્ટ એટેક આવ્યો ત્યારે ખબર પુછવા ફોન કર્યો. શીલાએ ફોન લીધો અને આદત વશ તે બધુ બોલવા બેસી ગઇ..જીઆને કારણે તેમને એટેક આવ્યો અને ઠંડા અવાજે સંવાદે કહ્યું હજીયે જીઆને દોષ દો છો? તમારા સુપુત્રના કરતૂતને ક્યાં સુધી છાવર્યા કરશો? અને શીલા એકદમ છુટ્ટા મોઢે રડી પડી. થોડાંક ડુસકાં વહી ગયા પછી રીટાએ ફોન લીધો.” તમારે તો આ સમયે મજબુત થવાનુ છે.. તમે ઢીલા પડો તે ના ચાલે”.