મુવી રિવ્યુ - જજમેન્ટલ હૈ ક્યા

(60)
  • 4k
  • 4
  • 1.4k

‘સાયકો થ્રિલર્સ તરફ બોલિવુડનું આગેકદમ’ સાચું કહું તો જજમેન્ટલ હૈ ક્યાનું ટ્રેલર જોયું ત્યારે એવું લાગ્યું હતું કે ફિલ્મ હળવી થ્રિલર પ્રકારની હશે. હા કંગના રાણાવત અને રાજકુમાર રાવને, બંનેને પોતપોતાની કારકિર્દીની શરૂઆતની ફિલ્મ ‘ક્વીન’ બાદ ફરીથી સ્ક્રિન શેર કરતા જોવાની ઈચ્છા તો હતી જ. પરંતુ, ફિલ્મ તો તેના ટ્રેલર કરતા સાવ અલગ જ નીકળી! જજમેન્ટલ હૈ ક્યા કલાકારો: કંગના રણાવત, રાજકુમાર રાવ, અમાયરા દસ્તુર, અમ્રિતા પૂરી, હુસૈન દલાલ અને જીમી શેરગીલ નિર્માતાઓ: બાલાજી મોશન પિક્ચર્સ, કર્મા મિડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ અને ઓલ્ટ એન્ટરટેઈનમેન્ટ નિર્દેશક: પ્રકાશ કોવેલામુડી રન ટાઈમ: ૧૨૦ મિનીટ્સ બોબી નાનપણથી જ મેન્ટલ એટલેકે પાગલ છે કારણકે તે એક્યુટ