સ્ટિફન હોકિંગ - ૩: કેટલીક ભવિષ્યવાણીઓ

(15)
  • 4.9k
  • 4
  • 1.8k

સ્ટિફન વિશે આગલા બે લેખોમાં આટલું બધું જાણ્યા પછી તેઓ જેમના કારણે ઓળખાય છે એ તેમની ભવિષ્યની આગાહીઓ વિશે તો જાણવું જ પડે. એમની બહુ વિવાદાસ્પદ નિવડેલી ભવિષ્યવાણીઓ વગર એમના પર લખાયેલું ઓછું જ રહેવાનું ! તો આ રહી તે ભવિષ્યવાણીઓ. સ્ટીફન હોકિંગની ભવિષ્યવાણીઓ : 1. “આવનારા સમયમાં પૃથ્વી પર થનારી દુર્ઘટનાઓને નિવારવું બહુ મુશ્કેલ થઈ પડશે, કમસે કમ આવનારા 100વર્ષોમાં તો નહીં જ. હા, એનાથી બચવાનો એક ઉપાય એ હોઈ શકે કે આપણે પૃથ્વી પર જ ઉપાયો ન શોધતાં અવકાશમાં બીજી જગ્યાએ પણ પ્રયત્નો ચાલુ કરી દઈએ !” ( આ વાત તેમણે જુદા જુદા સ્વરૂપે અલગ