ડુ નોટ ડિસ્ટર્બ - વેબસિરિઝ

(28)
  • 3.6k
  • 1
  • 991

"સિને-GRAM - જયદેવ પુરોહિત"Do not disturb (ગુજરાતી વેબ સિરીઝ)બેડરૂમની વાત, બેડરૂમની બહાર, અને બહારની માથાકૂટ, બેડરૂમની અંદર.મુંબઈની છોરી મીરા અને અમદાવાદી ટિપિકલ છોરો મૌલિક. એટલે કે માનસી પારેખ ગોહિલ અને મલ્હાર ઠાકર.આ વેબસિરિઝમાં પતિ-પત્નીની નોકજોક સિવાય બીજું કશું નથી. જો કે એ બતાવવા જ બનાવી છે. હમણાં થોડો ટાઈમ પહેલા જ ગુજરાતીની "નોન-આલ્કોહોલીક બ્રેકઅપ" વેબસિરીઝ આવેલી. એ પણ કઈ ખાસ ન ઉખાડી શકી. અને આ પણ કઈ ખાસ નહિ ચગે. મલ્હારને હિસાબે કદાચ વ્યુ વધુ મળે પણ વેબસિરિઝના વખાણ તો નહિ જ થાય. સંદીપ પટેલે બનાવેલી આ "બેડરૂમ સ્ટોરી"ના 6 એપિસોડ છે. એવરેજ એપિસોડ 9-9 મિનિટના છે. એક જ લોકેશનમાં આખી