વસુધૈવ કુટુમ્બકમ

(20)
  • 6.8k
  • 5
  • 2.3k

શિર્ષક :- વસુધૈવ કુટુંબકમદીકરીના લગ્નની એક જગ્યાએ વાત ચાલી રહી હતી અને બંને તરફથી હા જ હતી પણ દીકરી ને ત્યાં લગ્ન નહોતા કરવા એટલે જમતા જમતા મમ્મી પપ્પાના દેખતા બળાપો કાઢ્યો, "મારે આ ઘરમાં લગ્ન નથી કરવા..... મારી વાત સમજો, સાસુ સસરા એમાંય વળી સસરાના મમ્મી-પપ્પા જીવતા છે, એમની તબિયત સારી નથી જ્યાં સુધી આ લોકો હોય ત્યાં સુધી મારે વૈતરા જ કરી ખાવાના.....?"મમ્મી હાકારો પુરાયો,"વાત તો દીકરી ની પણ સાચી છે."પપ્પાએ ઈશારો કરી ભાત અને દાળ પીરસવા કહ્યું મમ્મીએ ભાત અને દાળ આપ્યા.પપ્પાએ જમતા જમતા જ કહેવાનું શરૂ કર્યું,"એકલા રહેવાનું તો કોને ના ગમે બેટા,મરજી થાય ત્યારે ઉઠવાનું,