સફર ( એક અજાણી મંજિલની ) -12

(34)
  • 3.9k
  • 4
  • 1.9k

( આપને અગાઉ જોયુ એમ પોલ સાથે થયેલા ભયંકર અનુભવ પછી લક્ષ્ય અને એના સાથીદારો હિંમત રાખીને આગળ વધે છે , તેઓ ⭕ વાળા નિશાન વાળી જગ્યાએ પહોંચી જાય છે અને માઈકલ અને એના સાથીદારોની રાહ જોતા ત્યાં બેસે છે .....હવે આગળ ) એલ હવે પહેલા કરતા સ્વસ્થ જણાતી હતી. જિંદગી ઘણીવાર એવી હકીકતોનો સામનો કરાવે છે કે , જેને આપણે સપને પણ ધારતા ન હોય.પણ સાથે કઈ અણધાર્યુ મેળવી પણ આપે છે. દેવ અને એલ એકબીજાને હવે સારી રીતે સમજવા લાગ્યા હતા. એલની એકલતામાં દેવ એનો સારો એવો સાથ આપી