મીઠો ઠપકો

(19)
  • 2.5k
  • 2
  • 883

મીઠો ઠપકો પ્રેમ એટલે યુવાનો દ્વારા ઉજવવામાં આવેલા વેલેન્ટાઇન ડે કે અન્ય રીતે જેમ પ્રેમ ની ઉજવણી કરવામાં આવે અથવા પ્રેમ ને સેલિબ્રિટી કરવામાં આવે એજ પ્રેમ નથી. અને જીંદગી ભર પ્રેમ નિભાવતા નિભાવતા એપ્રેમ વૃધ્ધ થાય છે અને એ પ્રેમ એ જીવનસાથી ના રૂપે મળે છે અને પછી ઉંમર ની છેલ્લી ઘડીએ નાની વાતો માં એક બાળક ની જેમ પ્રેમી પંખીડા ઓ પ્રેમ શોધે છે ને એક વૃધ્ધ માણસ પણ એજ પ્રેમ કરે છે અને આ કહાની માં પણ આજ વાત કરવા આવી છે કે પ્રેમ એ ઉંમર ના કોઈ પણ સમય માં એ કાળજી બની ને બહાર આવે