પ્રેમ કે પ્રતિશોધ - 14

(72)
  • 3.1k
  • 2k

પ્રેમ કે પ્રતિશોધ-14(આગળ જોયું કે અજય સોમવારે કોલેજે ન આવતાં સુનીલ અને વિકાસ તેના ઘરે તપાસ કરવાં માટે જાય છે. સુનીલ ત્યાંથી નિખિલને મેસેજ કરીને બધા મિત્રો સાથે અજયના ઘરે જવાનું કહે છે. તેમજ રવિવારે સવારે નિખિલ,અજય અને દિવ્યા પિકનિક પર જવા નીકળે છે.)હવે આગળ........*કાંકરિયા-અમદાવાદ*કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ ૧૫મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ ૧૪૫૧માં પૂર્ણ થયું હતું અને તે સમયે તે "કુતુબ-હૌજ" અથવા "હૌજ-એ-કુતુબ" નામે જાણીતું હતુંકાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો