બંધ.....

(16)
  • 3.2k
  • 1
  • 1.1k

બંધ......વાર્તા..( કાલ્પનિક ).. .દિનેશ પરમાર " નજર "______________________________કાન વગરના ચહેરા પર છે કાચ વગરના ચશ્માઆમ આખું જીવ તે જાતું,દ્રશ્યો ને લેવાનું છળ -ધૂનિ માંડલિયા***************************************************** કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન પર થી પરત ફરતી સિક્યોરિટી ફોર્સ ( સી આર પી એફ ) ની ગાડી , કાશ્મીરના બારામુલ્લા- ગુલમર્ગ રોડ પર આશરે સાંજે પાંચેક વાગ્યે ચાંડુસા પાસેથી પસાર થતી હતી ત્યારે ચંડુસા થી એકાદ કિલોમીટર આગળ જતાં જ ............. ........ વિરુદ્ધ દિશા તરફ થી આર ડી એક્સ નો, વિસ્ફોટક સામાન ભરેલી ,બ્લેક રંગની સ્કોર્પિયો ગાડી એકદમ