નસીબ ના ખેલ... - 20

(66)
  • 5.8k
  • 4
  • 2.1k

ધરા ને આમ તો કોઈ ખુશી ન હતી આ સગાઈ થી.. એક કુંવારી છોકરી ના મન માં પોતાના ભાવિ પતિ માટે ને જે જે સપના હોય એ સ્વાભાવિકપણે ધરા માં પણ હોય જ.. પણ અહીં તો ધરા ની પસંદ નું જ કોઈ મહત્વ ન હતું એટલે ધરા યંત્રવત્ત પોતાની ફરજ જાણે પુરી કરી રહી હોય એમ રહેતી હતી. કેવલ સાથે વીરપુર ની બજાર માં ગયેલી ધરા કાઈ જ બોલ્યા વગર કેવલ ની પાછળ ચાલી રહી હતી, ધરા એ મનોમન નક્કી કર્યું હતું કે જો કેવલ એને કાઈ વસ્તુ