સ્ટિફન હોકિંગ - ૨ : કેટલાંક રસપ્રદ તથ્યો

(12)
  • 6.7k
  • 2
  • 2.5k

સ્ટિફન હોકિંગ ! હા, હા એ જ વૈજ્ઞાનિક જે કેટલાય વર્ષોથી વ્હીલચેર પર જ બેસીને એક અસાધ્ય બીમારીના માઠા પરિણામો ભોગવી રહ્યા હતા. હા, એ જ બ્રિટિશ વૈજ્ઞાનિક કે જેના બહુ ઉમદા ટી.વી. શો જેમ કે ‘બિગ-બેંગ થિયરી’ ને આપણે બહુ રસપૂર્વક નિહાળી ચૂક્યા છીએ. હા, એ જ સ્ટિફન હોકિંગ ! તેમના વિશેની કેટલીક રસપ્રદ વાતો પાછલા લેખમાં આપી ગયા. હવે જાણીએ તેમના વિશે થોડા તથ્યો અને તેમણે કરેલી કેટલીક ભવિષ્યવાણીઓ વિશે. > કેટલાક facts એમના જીવન વિશે... આમ તો એમનું આખું જીવન બહુ જ રોમાંચક રહ્યું છે, પણ તેમ છતાંય કેટલીક વાતો એમના વિશે જાણ્યા વગર ન રહી