ત્રિશંકુ - પ્રકરણ 4

(35)
  • 2.5k
  • 5
  • 1.2k

?આરતીસોની?     પ્રકરણ : 4                     ?ત્રિશંકુ?રાત્રે ક્યારેય વિવેકને બહાર ફરવાની છૂટ નહોતી જ્યારે રિયા છોકરી થઈ નેય રાત્રે મૂવી જોવા જવાનું હોય તો પણ ખચકાય નહીં. બધીજ રીતે મોજશોખમાં અને ફ્રી લાઇફ સ્ટાઇલમાં જીવેલી રિયા લગ્ન પછી કંઈ રીતે એડજેસ્ટ કરશે એની ચિંતા આસિતને રહ્યાં કરતી હતી. એના દિલમાં રિયાનું સ્થાન હજુપણ અકબંધ રાખ્યું હતું. એક દિવસ વરસાદી માહોલમાં ટહેલતાં ટહેલતાં રિયાના વિચારોમાં ખોવાયેલા આસિતે વિવેકને ફોન કર્યો,"મસ્ત મજાનો વરસાદી માહોલ છે ચાલ ક્યાંક મસ્ત એકાદી લગાવી આવીએ""યાર ના હો.. આપણને આવું બધું ના ફાવે, ને ઘરેથી પરમિશન નથી નહીંતર આવત..