બાળપણ થી આજ સુધી..

(52)
  • 6.1k
  • 3
  • 1.7k

આ કોઈની પણ કોપી કરીને લીધેલા સબ્દો નથી ,આ મારા પોતાના જ અનુભવો છે. ? માફ કરજો મને એ પણ નથી ખબર કે હું મારી વાત ચાલુ ક્યાંથી કરું, પણ જેટલું યાદ આવશે એટલું જરૂર લખી દઈશ.? પણ વાત મારા બાળપણ થી કરું તો મારું બાળપણ જેટલું મજાં નું હતું ,,! કે એટલી મજા થી ગુજર્યું સે ,,,કે આજ હું એ મહેસૂસ કરું છું તો મારા શરીર માં એક અજીબ સી ફિલિંગ આવી જાય છે. પણ હું એ ગર્વથી કહી શકું છું કે આવું બાળપણ તો કોઈક ભાગ્યશાળી વ્યક્તિ ને જ મળ્યું હસે ,,,! મારાં