KING - POWER OF EMPIRE - 45

(132)
  • 3.6k
  • 10
  • 1.6k

( આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ રઘુ ને ધમકાવી ને રહસ્ય જાણવાની કોશિશ કરે છે પણ રઘુ તેને એ વ્યક્તિ નું નામ તો નથી બતાવતો પણ એટલું અવશ્ય કહે છે કે તે જેની વિરુદ્ધ જવાનું વિચારી રહ્યાં છે એ વ્યક્તિ તેને બહુ સરળતાથી ખતમ કરી શકે છે અને રઘુ નું મોત થઈ જાય છે અને તપાસ કરતાં ખબર પડે છે કે રઘુ નું મોત હાર્ટ એટેક થી થાય છે આ વાત મા કેટલીક હકીકત છે એ તો આગળ જઈને જ ખબર પડશે) દિગ્વિજય સિંહ આખી રાત પોલીસ હેડક્વાર્ટર મા જ રહ્યા, એ પોતાની જાતને કમજોર મહેસૂસ કરી રહ્યો હતો એનું મગજ