હક ....??

(28)
  • 1.7k
  • 4
  • 558

આશિષ ભાઈ ધૂવા પુવા થતા બેઠાં હતાં, અને તેમની પત્ની સંધ્યા બહેન ને કહી રહ્યા હતાં આ જોયું, જોયું આજ ના સંતાનો માતા પિતા ની મર્યાદા ની તેમની ઈજ્જત ની કાંઈ જ પડી નથી કેવું સામે ને સામે કાતર ચાલે તેમ સામે ને સામે સીધે સીધા આવી જાય, અને પાછા જૂઠું પણ કેવું બોલે!! આહા.. હા..હા...!!!ચીપી ચીપી ને એવું જૂઠું બોલે કે સત્ય તોબા પોકારી જાય અને બસ જોર જોર થી આ જ વાતો બોલી રહ્યાં હતાં સંધ્યા બહેન એમને શાંત પાડી રહ્યાં હતાં . વાત એમાં એવી બની હતી કે તેમના સંતાનો રિદ્ધિ અને આકાશ બંને એમને એવું