અધૂરું પ્રેમપ્રકરણ - ૨

(66)
  • 3.6k
  • 7
  • 2.2k

ગાતંકથી ચાલુ.., દસેક મિનિટ પછી અમે બન્ને દુકાનની અંદરના ખૂણાવાળા ટેબલ પર એકબીજાની સામે બેઠા બેઠા સમોસા ખાઈ રહ્યા હતા જાનવી એક વાત પૂછું..? હા.. પૂછો ને.. તું મારી સાથે બોર તો નથી થતી ને..? નહીં તો.. અમન હું તમારી સાથે ક્યારેય બોર ના થઈ શકું.. યુ નો તમારું વ્યક્તિત્વ જ એટલું આકર્ષક