રાજ રમત

(34)
  • 4.1k
  • 2
  • 1.3k

રાજરમત સંદીપ કુતુહલવશ ટોળું હતું ત્યાં ગયો. અચાનક બધા લોકો ભાગવા લાગ્યા. બે ખાખી વરદી ધારી દોડતા દોડતા તેની તરફ જ આવતા હતા. ભોળા સંદીપને શુ કરવું તેની ગતાગમ ના પડી. એ ત્યાને ત્યાંજ ઉભો રહ્યો. હવે નજીક આવતા સંદીપની ખબર પડી કે પેલા બંને પોલીસ કોન્સ્ટેબલ હતા. સંદીપ કઈ કહેવા જાય તેની પહેલા જ પોલીસનો ડંડો સીધો તેના પગમાં સાથલના નીચેના ભાગ પર વાગ્યો. હાઈટ બોડીમાં દેખાવે મજબૂત પણ અંદરથી નબળા એવા સંદીપને ડંડો વાગતા જ તેનાથી જોરથી રાડ પડાઈ ગઈ અને એજ સાથે સંદીપની આંખ ખુલી ગઈ . તેની બાજુમાં સુતેલા તેના મમ્મી પણ ઉઠી ગયા. "શુ બેટા કોઈ