અજય આસ્થા ભાગ-૨

(11)
  • 2.1k
  • 1
  • 799

(અજયને લગ્નમાં એક યુવતી ગમે છે અલ્લ્ડ સવભાવના અજયને તે યુવતી જોવે છે અજય પણ મનોમન તેને ખુબજ ચાહે છે તે આ વાત તેના પપ્પને કહેવા માંગે છે વધુ આગળ....) મમ્મી-પપ્પા :” હા, બેટા બોલ.” અજય :” પપ્પા મને એક યુવતી ગમે છે.જેનુ નામ...” આટલુ બોલતાજ પ્રકાશભાઈની ચહેરા સામે જોતા બદલાયેલી રેખાઓ જોઈને અજય તે યુવતીનુ નામ ભુલી જાય છે પ્રકાશભાઈ :” અરે.....હા, બોલ....શું નામ છે.” અજય :” પપ્પા... આસ્થા...” અમૃતાબેન :” વાહ બહુ સરસ નામ છે! હવે કે કોણ છે આ આસ્થા..” અજય :” પેલા પદુકાકાના જીગરના લગ્નમાં મે તેને જોયી હતી”