એક દી તો આવશે..! - 4

(50)
  • 2.7k
  • 4
  • 1k

તારે સોળે શણગાર સજવાની કોઈ જરૂર નથીશરમ પણ શોભે છે તારા ઉપર કોઈ દાગીનાની જેમએક દી તો આવશે... પાર્ટ ૪..શેઠે વેલા ને ઘર નાં હાલચાલ પૂછ્યા.. ને.. શહેર થી લાવેલા બે ત્રણ ખમીસ જેવા બુશઠ વેલા ને આપ્યા...વેલો રાજી રાજી થઇ ગયો...શેઠ ને નાં પણ પાડી શક્યો...કારણ કે આ પહેલી વાર નહોતું બન્યું કે વેલા ને શેઠે કઈક આપ્યું હોય...અમુ પણ કૂદકા મારતો કોઈ દેશી લગ્નગીત ગાઈ રહ્યો હતો.."બાપુ,મારો અમુ થોડો મોટો થાય તો એને પણ ક્યાંક ઠેકાણે પાડજો.."વેલાએ શેઠ ને એક વાત કહી..."વેલા, બે ચોપડી ભણાવ..બસ નાં પાટિયા વાંચી શકે એટલું"શેઠે કહ્યું."હો,શેઠ બેહાડ્યો સે... પણ જાતો નથી."વેલા એ અમુ