4. રેઈકી નો ઈતિહાસ રેઈકી નો ઈતિહાસ આજે તો દંતકથા બની ગઈ છે. જે રેઈકી માસ્ટર પાસેથી રેઈકી ના વિધાર્થીને મૌખિક રીતે મળી રહી છે. પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિના સંશોધક ડૉ. મિકાઓ ઉસુઈ છે. તેઓ અઢારમી સદીના અંતમાં જાપાનના ક્યોટો શહેરની એક નાની ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં પ્રોફેસર અને હેડ હતા. સામાન્ય રીતે રેઈકી સેમિનારમાં રેઈકીની શોધ ક્યાંથી થઇ એ બાબતે એમ કહેવામાં આવે છે કે રેઈકીની શોધ ડૉ. મિકાઓ ઉસુઈ એ કરેલી. વાસ્તવમાં આ વાત સત્ય નથી લાગતી. આ વિદ્યા અતિ પ્રાચીન છે જે અનાદિ કાળ થી ગુરુ શિષ્ય પરંપરાથી ચાલી આવી છે. રામાયણમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે કે ભગવાન