અધુરી આસ્થા - 3

(100)
  • 4.2k
  • 3
  • 3.5k

આગળના ભાગમાં તમે વાંચ્યું કે એક કપલ શહેરબહાર આવેલા બંગલામાં એકાંત માણવા જાય છે. યુવતીનાં પગમાં કોઈ વસ્તુ વાગતા યુવાન તેનાં પગ પાસે બેસે છે. હવે આગળઅધુરી આસ્થા-૩અચાનક માનવનો શ્ર્વાસ રૂંધાવા લાગે છે.તેની આંખોના ડોળા બહાર નીકળી જાય છે તેના પગ હવામાં વિંઝાય રહ્યા છે.પણ તેના પગને જમીન નથી મળતી.જાણે તે હવામાં અધ્ધર લટકી ગયો હોય મેરીની ચીસ સંભળાઈ છે "માનવ માનવ મારાં હાથ"હોલનું દ્રશ્ય બહુ જ ડરામણું થઈ ગયું છે. મેરી સોફા પર ઊભી છે અને તેણે માત્ર એક હાથ વડે વજનદાર માનવને ગરદન વડે હવામાં લટકાવી રાખ્યો છે.જ