ત્રિશંકુ - પ્રકરણ 3

(35)
  • 2.6k
  • 4
  • 1.3k

?આરતીસોની?પ્રકરણ : 3 ?ત્રિશંકુ?"ઓહો.. આસિત તું ક્યાંથી આમ અચાનક જ.?""બસ અહીંથી નીકળતો હતો એટલે થયું તને મળતો જાઉં. ફોન તો રિસીવ કર.. મારે ધક્કો તો ના ખાવો પડત ને. અને આમ વરરાજા બનીને ક્યાં ઉપડ્યો.? લગ્ન કરવા જાય છે કે શું.?""લગ્ન તો નહીં પણ રિંગ સેરેમની છે.. જો બધું એકદમ જ નક્કી થયું એટલે કોઈને જણાવી શક્યો નથી. તું આવી જ ગયો છે તો ચાલ સાથે.""ના.. ના.. તમે બધાં જઈ આવો, અત્યારે હું ઉતાવળમાં છું. લગ્ન માં તો આવવાનો જ છું ને." "અરે, ચાલોને આસિતભાઈ." એમ કરીને વિવેકની બહેન, મમ્મી બધાં આગ્રહ કરવા લાગ્યા. એટલે આસિતે કહ્યું,"કપડાં ચેન્જ કરીને પાછળ