પૃથ્વી : એક પ્રેમ કથા - ભાગ 38

(129)
  • 3.9k
  • 7
  • 1.5k

આપણે આગળ ના ભાગ માં જોયુ કે અંગદ એ પોતાની યોજના અનુસાર આખા પરિવાર ને સુરક્ષિત માયાપુર પહોચાડી દીધા.અને પાવક ની સેના નઝરગઢ આવી પહોચી,અંગદ એ દરેક ગુનાહ પોતાને માથે લઈ લીધો.પાવકે ક્રોધે ભરાઈને અંગદ પર હુમલો કર્યો,સુબાહુ અંગદ ના પ્રાણ બચાવવા વચ્ચે પડ્યો.માયાપુર માં અવિનાશ એ દ્વાર ખોલવાનો પ્રયત્ન કર્યો,પણ એની શક્તિ કામ કરી રહિ નથી.હવે આગળવિશ્વા : શુ થયુ અવિનાશ ?અવિનાશ : મારી શક્તિઓ કામ નથી કરી રહિ.વિશ્વા : મતલબ તુ કહેવા શુ માંગે છે ?અવિનાશ થોડી વાર મૌન રહ્યો.અવિનાશ : વિશ્વા ..... મારા થી એક મોટી ગડબડ થઈ ગઈ છે.વિશ્વા: કેવી રીતે ?અવિનાશ ઍ સર્વ વૃતાંત જણાવ્યો.અવિનાશ