મર્ડર મિસ્ટ્રી

(75)
  • 4.6k
  • 3
  • 1.7k

સાગર માતા ભાવનાબહેન અને બે બહેનો સુમન અને જનકી સાથે ગામડે રહેતો હતો.. પિતા પ્રકાશભાઈ બે વર્ષ પહેલાં જ તેમને છોડી ને ચાલ્યાં ગયાં હતાં.સુમન ની ઉંમર 20 વર્ષ ની હતી અને જાનકી 18 વર્ષની હતી.સાગર ના બાળપણ ના મિત્ર ધવલ ના સુરત લગ્ન હોવાથી સાગર નો પરિવાર અને તેના બે મિત્રો કિશન અને જીગર તેમજ જીગર ની પત્ની રાધિકા બધા સાથે સુરત જઈ રહ્યા હતા..સુરત જેવા શહેર માં જવાનો આનંદ સુમન,જાનકી અને રાધિકા ના ચહેરા પર અને તેમની વાતોમાં છલકાઈ રહ્યો હતો.પરંતુ આજ ની રાત્રે એક ભયાનક ખેલ ખેલાવાનો હતો જેની કોઈ ને જાણ નહોતી.. સાગર