ધૂન લાગી...

(13)
  • 8.2k
  • 2
  • 2.4k

ધૂન લાગી ...1 આજે પણ એવો જ વરસાદ પડે છે જેવો એ દિવસે પડતો હતો. કદાચ એટલે જ મને આ વાત લખવાની ઈચ્છા થઈ.hmm.. તો વાત છે ૧૯ મી જુલાઈ ,૨૦૧૮ ની. એ દિવસે મારે બે exam હતી . એક ૧૧: ૦૦ થી ૧૨: ૩૦ સુધીની અને બીજી exam નું reporting દોઢ વાગ્યાનું .પાછું બંને અલગ -અલગ જગ્યાએ .૨૦ km નું આ લાબું અંતર જે એક કલાક માં તો પાર કરવું રહ્યું because દોઢ વાગ્યાની exam mains exam હતી, prelims clear કરી દીધી હતી. પણ, આ અમદાવાદ ના ટ્રાફિક માં cab કરવા સિવાય બીજું કંઈ