વાંક કોનો કપડાં નો કે છોકરી હોવા નો

(18)
  • 3.6k
  • 3
  • 1.2k

શરમ તો આવતી હશે એ ક્રાંતિકારી અને મહાત્મા ને કે જેમના માટે અમે શહીદ થાયા એવા વ્યક્તિ માટે કે જે દેશ માં એક બાજુ સ્ત્રી સશક્તિકરણ ની આડંબર ચલાવે છે તો બીજી થોડાક ને થોડાક સમયાંતરે નાની બાળકી કે પછી ૬૦ વર્ષ ની વૃધ્ધ મહિલા પર દુષ્કર્મ ના કિસ્સા પ્રકાશમાં આવે છે ત્યારે અમુક મહાન માણસોનું માનવું છે કે બળાત્કાર ની પાછળ જેટલા પુરુષ જવાબદાર છે તેટલી જ મહિલા પણ જવાબદાર છે જવાબદાર છે તેના ટૂંકા કપડાં જવાબદાર છે તેને બધા સાથે હસી ને વાત કરવા ની ટેવ જવાબદાર છે તેની મોડે સુધી બહાર ફ્રેન્ડ સાથે ફરવા ની આદતો