ફ્રેન્ડશીપ ટુ લવશીપ - 3

(28)
  • 2.3k
  • 2
  • 934

Hello friends,આપણે આગળ જોયું કે બધાં બીજે દીવસે આયુષના ઘરે મળવાનું નક્કી કરે છેહવે આગળ....️️️️️️️️️️️️️️️બીજા દીવસ બધા આયુષના ઘરે જાય છે.ખૂબ જ સુંદર અને મોટું હવેલી જેવું ઘર છે.ઉપર મોટા અક્ષરે લખેલું છે (AgrWal House)... બધા ઘરને જોતા જોતા અંદર જાય છે.એક મોટો કલાત્મક દરવાજો છે.તેની ઉપર ગેલેરી છે. અંદર એક મોટો હોલ છે.તેની એક બાજૂ ખૂબ જ સુંદર સોફા સેટ અને વચ્ચે ટી-પોય હોય છે.સામે ખૂબ જ મોટા screen નું LED TV છે. દરવાજાની બીજી બાજુ ઉપર જવા માટે ગોળ આકારે સીડી હોય છે . દાદરની બાજૂમાં કીચન છે.ઉપર ત્ર