કોણ હતું ? ભાગ - ૨

(33)
  • 2k
  • 4
  • 914

તે માણસ ને જોતાં મારુ મગજ બહેર મારી ગયું હતુ , રાજુ શુ બોલતો હતો તે મને સંભળાતું બંધ થઈ ગયું હતુ .મારા મગજ મા એક જ વાક્ય ઘૂમી રહ્યુ હતુ કે આ અહી કયાંથી ? એકદમ જ મે રાજુ નો હાથ ખેંચ્યો " ચલ રાજુ આપણે નીકળીએ ,ચલ જલ્દી " ને હુ રાજુ ની રાહ જોયા વગર તેનો હાથ છોડી ને કાર મા ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો , રાજુ બાધા ની જેમ કાર સામે આવી ઉભો રહી ગયો " શુ કરે છે ? જલદી બેસ " મે કાર ને રિવર્સ કરતા કહ્યુ , રાજુ ચુપચાપ આવી ને કાર