છેલો નિર્ણય - ભાગ ૨

(46)
  • 4.6k
  • 6
  • 1.5k

સવાર ના ૧૧ એક વાગતા બધા રિપોર્ટ આવ્યા, પણ કાલ નો ભય હજુ ઓછો નહતો થયો. રિપોર્ટ વાંચીને ડૉક્ટર એ વાત પાછી દોહરાવી, યશ્વી નું શરીર અત્યારે નબળું છે, એ આ ગર્ભને પોષી શકશે કે કેમ? એ સમય પર આધારિત છે. અને આગળ જતા યશ્વીના જીવ પર પણ જોખમ થઇ શકે છે. મારી તો એક જ સલાહ છે કે અત્યારે આ ગર્ભ ને... ..જેમ કૃષ્ણ ના બોલ ને અર્જુન સાંભળતો હોઈ તેમ વિરાજ ડૉક્ટરના એક એક શબ્દને એટલી જ એકાગ્રતા થી સાંભળતો હતો. ડૉક્ટરની કેબિનમાં વિરાજ, શ્રીકાંતભાઈ અને ડૉક્ટર આ ગંભીર ચર્ચા કરતા હતા, ત્યારે હવે આગળ શું નિર્ણય કરવો