પ્રેમ કે પ્રતિશોધ - 12

(79)
  • 3.3k
  • 3
  • 2.2k

પ્રેમ કે પ્રતિશોધ-12(આગળના ભાગમાં જોયું કે વિનય અને તેના મિત્રો વિકેન્ડમાં કાંકરિયા જવાનું પ્લાન બનાવે છે. જ્યારે બીજી બાજુ અર્જુનને શિવાનીના ખૂની સુધી પહોંચવામાં હજી સફળતા મળી નથી.)હવે આગળ.......“અરે એને કોઈ કામ આવી ગયું હશે એટલે તું નાહકની ચિંતા કરે છે?"નિખિલે દિવ્યાને ચિંતાતુર અવસ્થામાં જોઈને કહ્યું.“ના, અજયને કોઈ કામ હોય તો એ પહેલા જ જણાવી દે, આમ કોલેજે ક્યારેય લેટ નથી આવ્યો?"દિવ્યાએ મોબાઈલમાં અજયનો નંબર ડાઈલ કરતાં કહ્યું.નિખિલ અને દિવ્યા કોલેજના ગેટ પાસે ઉભા હતા.“સુનિલ અને વિકાસ ગયા છે એના ઘરે તપાસ કરવા હમણાં આવી જશે!"નિખિલે કહ્યું.“પણ હજી નથી આવ્યા. અને અજય કયારેય આવું કરતો નથી."દિવ્યાએ ચિંતિત સ્વરે કહ્યું.દિવ્યાને વ્યાકુળ