ચેલેન્જ - 9

(231)
  • 9.6k
  • 20
  • 6.2k

‘એમાંથી એકનું નામ ઉષા છે. એ અગાઉ પણ અવાનવાર આરતી પાસે આવતી હતી. અને બીજી બહેનપણીનું નામ સરલા છે.’ હેમલતાએ જવાબ આપ્યો. ‘સહકાર આપવા માટે આભાર.’ મહેન્દ્રસિંહે કહ્યું, ‘હવે તમે જઈ શકો છો.’ હેમલતા નિરાંતનો શ્વાસ લઈને ત્યાંથી બહાર નીકળી ગઈ. ‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ ગુલાબરાય મહેન્દ્રસિંહ સામે જોતા બોલ્યો, ‘તમે આરતીના ખૂનના આરોપસર હવે કેપ્ટનની ધરપકડ કરશોને?’