અનાર

(24)
  • 2.7k
  • 2
  • 1.1k

અનારે અવાજ માર્યો "મમ્મી.." ત્યાં રીયલાઇઝ થયુ કે મમ્મી હવે ક્યાં છે. સન્ડેની રાત હતી. નકુલ અને નિધિ કલી સાથે બહાર ગયા હતા. નિધિએ કહ્યુ.. અનાર દી " આ કલી બહુ જીદ કરે છે તો અમે ફન વર્લ્ડ જઇ આવીએ...કદાચ કંઇક નાસ્તો કરીએ જો કલી જીદ કરે તો..તો આવીને જમવાનુ નક્કી નહીં...તમે ફ્રીઝમાં બપોરનુ પડયુ છે..ગમે તો જમી લેજો ગરમ કરીને. ન ગમે તો ઓનલાઈન મન્ગાવી લેજો...સુધા બેનને રાતની રસોઈની ના પાડી છે. હા ખાલી ઈંટરંલોક જ બન્ધ કરજો, રાહ ન જોતા.. અમે ખોલીને આવી જશુ તમે આરામથી સુઈ જજો." અનાર અંદરથી ખળભળી ગઇ." ઓહ તો બધુ કલીની જીદથી જ