વોટ્સએપ...

(19)
  • 2.8k
  • 3
  • 984

વોટ્સ એપ.... વાર્તા.... દિનેશ પરમાર નજર**************************************ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરીમુઠ ખોલી ત્યાંજ તડકો નીકળ્યો ધૂની માંડલિયા_______________________________ સાંજના સમયે રોજની જેમ હું મારા ફ્લેટમાંથી ઉતરી પાર્કિંગ માં આવ્યો. બહારના ભાગે નીકળતા રસ્તાની બાજુમાં ફળફળાદિ વેચતા ભૈયાજી એ હાથ જોડી કહ્યું, " જય રામજી કી." " જય રામજી કી . " બોલીને રસ્તો ક્રોસ કરી હું સામેની તરફ ચાલ્યો ગયો. રોજની જેમ મારી સાથે મારી દોહિત્ર ગાર્ડનમાં નાના બાળકો સાથે રમવા સાથે હતી. ફૂટપાથ પર ચાલતા ચાલતા આગળ ગયા પછી મુખ્ય રસ્તો ક્રોસ કર્યા