હત્યા કે આત્મહત્યા ?

(19)
  • 4.8k
  • 3
  • 1.9k

તા. 12 ડિસેમ્બર ના રોજ મહેસાણા ગામ ના તળાવ માંથી એક આધેડ વયના પુરુષ ની લાશ મળે છે, આ બાબત ની પોલીસ દ્વારા તપાસ કરતા આ લાશ મહેસાણા ના વિદ્યાભવન ખાતે રહેતા રમેશભાઇ ની હોવાની માલૂમ પડે છે પોલીસ પોતાની જરૂરી સરકારી કાર્યવાહી કરી લાશ નો કબજો રમેશભાઈ ના પરિવારજનો ને સોંપી દે છે, રમેશ ભાઈ ની લૌકિક ક્રિયા બાદ પોલીસ ચોપડે આત્મહત્યા ના કેસ લખી ફાઈલ પૂર્ણ કરી દેવામાં આવે છે. { વાસ્તવ માં આ હત્યા છે કે પછી આત્મ હત્યા ???!} આશરે 25 દિવસ પહેલા..... વિદ્યાભવન ની તકતી લગાડેલા ઘર માંથી ઉગ્ર રૂપે થતી ચર્ચા નો કોલાહલ