પ્રેમ વાસના - પ્રકરણ - 3

(308)
  • 9k
  • 11
  • 7.5k

પ્રેમવાસના પ્રકરણ -3 વૈભવ વૈભવીની ચીસ સાંભળીને એકદમ શુબ્દ થઇ ગયો એનું શરીર પ્રેમની પરાકાષ્ઠામાંથી અચાનક ઠંડુગાર થઇ ગયું. વાસનામય ગરમ શરીરને આધાત લાગ્યો. વૈભવ વૈભવીની વિસ્ફારીત આંખો એનામાં થીજી ગયેલો ભય જોવા લાગ્યો. વૈભવીની આંખો કહી રહી હતી વાચા સાવ હણાઇ ગઇ હતી એનાં ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. વૈભવે પછી ઉપર તરફ જોયું તો પીપળાનું વિશાળ વૃક્ષ હતું અને વાવાઝોડા જેવો પવન વાઇ રહેલો એને બીજું કંઇ નજરે ના ચઢ્યું એણે ભય સાથે વૈભવીને હચમચાવી પૂછ્યું "શું થયું વૈભુ કેમ આમ ? તે શું જોયું શેનો ભય છે ? ? વૈભવીની ફાટી ગેયેલી આંખોમાંથી ભયનાં આંસુ