સફર - The trip of fear - 5

(58)
  • 4.5k
  • 4
  • 3.1k

Hello friends ( તમે જોયુ કે હર્ષ અને તેના કજીન એક સાધુ ના આશ્રમ મા જાય છે જ્યાં તે લોકોને તે સાધુ મળે છે અને એ લોકોને ત્યાં રહેવાની પરવાનગી આપે છે પણ અહિંયા થી તે લોકોની મુસિબતો આવવાની હતી ) હવે આગળ બધુજ હજી સુધી સરખુ ચાલતુ હતુ, પણ એ લોકો એ વાતથી અજાણ હતા કે જ્યાં તે અત્યારે છે તે આશ્રમમાં જે અઘોરીઓ છે તે નરભક્ષી શેતાન છે. " માસી તમે પેલા બંનેને ક્યાં છોડી આવ્યા ?" મનિષ શક કરતો હોય તેમ બોલ્યો. " અરે એવુ નથી " તેના માસી હજુ વાક્ય પુરુ કરે તે પહેલા કોમલ