KING - POWER OF EMPIRE - 43

(111)
  • 3.3k
  • 4
  • 1.6k

(આગળના ભાગમાં જોયું કે પ્રીતિ ની બર્થડે પાર્ટી મા શૌર્ય મિસ્ટર દેસાઈ ને જોઈ ને ત્યાં થી નીકળી જાય છે અને તેને ઘરના પાછળ ના ભાગમાં પ્રીતિ જોઈ જાય છે, બીજી તરફ દિગ્વિજય સિંહ રઘુ ને સન્નો બાઈ ના કોઠા બહાર પકડી લે છે દિગ્વિજય સિંહ ના મતે હવે બધા રહસ્યો નો અંત આવશે અને અત્યાર સુધી જે પહેલી તેની સામે આવી હતી તેનો જવાબ તેને મળશે) પ્રીતિ આખી રાત શૌર્ય વિશે વિચારતી રહે છે, તેને કૉલ પણ કરે છે પણ શૌર્ય કોઈ જવાબ આપતો નથી. શ્રેયા અને અક્ષય સવારે પ્રીતિ ના ઘરે જાય છે, તે નીચે હોલમાં ન હતી એટલે