SUPER 30

(48)
  • 2.4k
  • 4
  • 809

"સિને-GRAM - જયદેવ પુરોહિત" SUPER 30 : ગરીબીમાં કોહિનૂર છે. જયારે KBC માં અમિતાભ બચ્ચને આનંદ કુમારને બોલાવી એમનું સન્માન કરેલું. ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે, હવે ફિલ્મ બનશે. કેમ કે બાયોગ્રાફી ફિલ્મની ફેશન ચાલે છે, અને એ ચાલે પણ છે. ફિલ્મમાં દમ છે. મોટિવેશન ભરપૂર છે. નાની નાની બાબતો હૃદય સ્પર્શી જાય એવી વર્ણવી છે. અને આમ પણ ઇમોશનલ ફિલ્મો હિટ જ હોય છે. કેમ કે, જે આંખ ભીની કરી આપે એ વ્યક્તિ આપણને ગમી જાય છે. પ્રેમ હોય કે જીવન, ભીની આંખ ચુંબકનું કામ કરે છે...!! સ્ટોરી સીધી સાદી અને સિમ્પલ છે. પટનામાં રહેતો આનંદ કુમાર.(હૃતિક