અંતિમ પડાવ

(39)
  • 1.6k
  • 10
  • 587

અંતિમ પડાવ(વ્યથા દરેક માતા-પિતાની)સ્થળ - આઈ.સી.સી.યુ ની કેબીન નં- 4સમય - સવારનાં સાત કલાક     આઈ.સી.સી.યુ વિભાગમાં વિવિધ પ્રકારના મોનિટરો માંથી અલગ - અલગ પ્રકારનાં એલાર્મ વાગી રહ્યાં હતાં, સૂર્યનારાયણ જાણે આળસ છોડીને જેવી રીતે નાનું બાળક શાળાએ જાય તેવી જ રીતે પોતે આકાશમાં ધીમે - ધીમે પોતાનું સ્થાન જમાવી રહ્યા હતાં, આઈ. સી.સી.યુ ની બારી માંથી કુમળો પ્રકાશ આવી રહ્યો હતો.      અચાનક કેબીન નં - 4 માં દાખલ થયેલ જીવરાજભાઈ એક ઝબકારા સાથે જાગી ગયાં, આથી જીવરાજભાઈના પત્ની કંચનબેન દોડીને ફરજ પરનાં ડોકટરને બુમ પાડીને બોલાવ્યા, કંચનબેને એકાએક ચીસ પાડી હોવાથી ફરજ પર હાજર રહેલા ત્રણેય ડોકટર કેબીન