પ્રેમ વાસના - પ્રકરણ - 2

(292)
  • 11.5k
  • 13
  • 8.2k

પ્રકરણ - 2 પ્રેમવાસના એય. વિભુ લવ યું.. .. ચલ હજી કેટલે જવાનું છે આપણે ? વૈભવે કહ્યું અરે કેમ ઉતાવળ છે ? આપણે આપણો સાથ અને પ્રેમ માણતાં માણતાં જઇ રહ્યાં છીએ કેમ તને શેની ઊતાવળ છે ? વૈભવે આંખ મીચકાવીને પૂછ્યું... વૈભવીએ કહ્યું જાને લૂચ્ચા તને તો એવાંજ વિચાર આવે છે. ચલ બાઇક ચલાવ મારે શાંતિથી તારાં ખોળામાં માથું મૂકીને આપણાં ભવિષ્યનાં સોનેરી સપના જોવાં છે વૈભવ કહે એવું નહીં સોનેરી ભવિષ્યનાં મીઠાં સ્વપ્ન જોવાં છે. વૈભવી કહે બેસ બધું એકનું એકજ મોટો સાહિત્યકાર ના જોયો હોય તો એમ કહીને બાઇક ચલાવતાં વૈભવને વળગી પડી અને એનાં