પ્રેમ કે પ્રતિશોધ - 11

(72)
  • 3k
  • 2
  • 2.2k

પ્રેમ કે પ્રતિશોધ-11( આગળના ભાગમાં તમે જોયું કે વિનય રાધીને વિકેન્ડના તેમના બહાર જવાના પ્લાન માટે મનાવી લે છે. તેમજ અર્જુન હવે શિવાની હત્યાનું કેસ એક અલગ કોણ થી તપાસવાનું શરૂ કરે છે)હવે આગળ......બીજા દિવસે સવારે કોલેજની બ્રેક પડતાં બધા પિકનિક ની પ્લાનિંગ કરવા માટે એકઠા થયાં.“તો કોઈએ વિચાર્યું ક્યાં જવું છે?"દિવ્યાએ પૂછ્યું.“આપણે અમદાવાદની બહાર તો ના જઈ શકીએ!"સુનિલે કહ્યું.નિખિલે તેની સામે જોઇને કહ્યું,“હા, એતો ખબર છે. અમદાવાદમાં પણ ક્યાં ઓછા સ્થળો છે?"“રિવરફ્રન્ટ!"અજયે અચાનક કહ્યું.“બીજું કંઈ વિચારને ભાઈ"નિખિલે કહ્યું.“મારી પાંસે એક આઈડિયા છે!"સુનીલે ઉત્સુકતાથી કહ્યું.“હા, એમ તો મારી પાંસે આઈડિયા પણ છે અને એરટેલ પણ છે. પણ એનાથી શું થશે?"સુનીલને