અધુરી આસ્થા - ૨

(98)
  • 4.4k
  • 4
  • 4.3k

શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ્યાં શહેરની સિમાડે એક મોટો હવેલી જેવો બંગલો આવેલો છે.તેને અડીને જ પાછળના ભાગમાં જંગલ છે, બંગલાની આગળ સાઈડે સ્મશાન છે. ઉપરાંત બંગલાની જમણી-ડાબી બંને સાઇડ અલગ અલગ ધર્મોના કબ્રસ્તાનો છે.રાતના એક વાગ્યે બંગલાની સામે એક ઔડી કાર આવીને ઊભી રહી અંદરથી એક્સ્ટ્રા મેરીટલ અફેરને લીધે છૂપાઈને મળતા માનવ અને મેરી નામના યુવક-યુવતી બહાર આવી અને બંગલાના તરફ ચાલવા માંડે છે.મેરી કહે છે "આવી ડરામણી જગ્યાએ કેમ લાવ્યો"માનવ "આવી ડરામણી જગ્યાનો અલગ જ સ્વેગ છે. જાનેમન, અહીંનો ચોકીદાર માત્ર 500 ર