કોણ છે વીરા ??

(60)
  • 2.3k
  • 8
  • 1k

ભુનેત કરીની એક ગામ હતું.  ગામ ખૂબ જ નાનું હતું. ભુનેતના દવાખાનામાં ચાર છોકરીઓ ઈન્ટેનશીપ કરવા આવે છે. ચારે છોકરીઓ પહેલેથી એકબીજાને ઓળખતી હતી તો એક જ રૂમમાં બધા સાથે જ રહેતા. ભુનેત ગામના દવાખાનામાં જ ચારે ચાર ત્યાંજ કામ કરતાં. ત્યાંના દર્દીઓ ની તપાસ કરતાં. ચારે દરરોજ સાથે આવવાનું, જવાનું, ખાવાનું, પીવાનું, ફરવાનું, ફોટા પાડવાનું બધું જ સાથે જ કરતાં.  એવામાં ચારમાંથી એકને રાતના 1વાગે અજીબ અજીબ અવાજ સાંભળતા હતાં.  પ્રીતિએ 2-3 વાર તો એના સાથે રહેલી વીરા ને કહેવાય ની કોશિશ કરી.  પણ વીરાએ એ વાતને ધ્યાનમાં જ ના લીધી. તો ત્યાં જ બેસેલી રીતુ પ્રીતિ ને કહે