લક્ષ્ય એક વિચાર બે - રૂમ-મેટ - 301 - 2

  • 1.9k
  • 2
  • 454

મારૂ આઠમાં નું વેકેશન પુરૂ થવાના આરે જ હતું. હવે મારે ભણવા અર્થ ગામથી દુર 130 કિ.મી શહેરમાં (પાલનપુર)અને એ પણ હોસ્ટેલમાં. આવનારો સમય મારા મોટો ફેરફાર લાવી રહ્યો હતો.આમ સાચું કહું તો બાર જવાની ઈચ્છા તો જરાય નતી,અને હોય પણ કોને ?. આમ તો હું બાળપણથી જ ગામમાં ભણેલો એટલે ગામથી બહું લગાવ.સાન્જ પડે રમવા જવું,સાઈકલ ચલાવવી,બીજાના ઘરે ગયેલો દડો લેવા કોણ જાય, કોઇ ની મસ્તી કરવી તો કોઈક નો બચાવ,અને