પુત્રઘેલછા

(61)
  • 2.7k
  • 3
  • 980

"અવની,બસ બેટા હવે રડીશ નહિ.મોઢું ધોઈ ને નીચે આવી જા..તારા પપ્પા તને રડતા જોશે તો વધારે અકડાશે"પાયલ બેન દાદર ના છેડે ઉભા રહી બોલતા બોલતા રસોડા માં જતા રહ્યા. અવની નો BA સુધી નો અભ્યાસ પૂરો થઈ ગયો હતો અને એની ઈચ્છા આગળ MA કરવાની હતી.પણ કાંતિ ભાઈએ ઘસી ને ના પાડી દીધી..અને એના કારણે જ અવની રૂમ માં આંસુ સારી રહી હતી..ના પડવાનું કારણ આર્થિક નબળાઈ તો ન જ હતું..ખરુ કારણ તો અવની એક છોકરી છે એ હતું.. અવની ના જન્મથી જ અવની જાણે થોડી અળખામણી લાગતી કાંતિ ભાઈ ને..કારણ એટલું જ કે અવની ના જન્મ સમયે કાંતિ ભાઈ